Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Manacle Gujarati Meaning

હથકડી, હાથકડી

Definition

લોખંડના કડા જે કેદીઓના હાથ પર તેમને બાંધવા પહેરાવાય છે
લોખંડના કડાની એ જોડી જે ગુનગારોના પગમાં એમને બાંધી રાખવા પહેરાવવામાં આવે છે
જમીન માપવાનું ધાતુનું એક સાધન
પશુઓ ને બાંધવા માટે તેના ગળામા પહેરાવવામાં આવતી ધાતુની કડી
ધાતુની કડીઓની હારમાળા

Example

સિપાહીએ ચોરના હાથમાં હાથકડી નાંખી દીધી.
સિપાહીએ એના પગમાં બેડી બાંધી દીધી.
તલાટી જરીબ વડે ખેડૂતોના ખેતર માપી રહ્યો હતો.
કુતરાને સાંકળ વળે બાંધી દો
પ્રાણીઓને દોરડા કે સાંકળથી બાંધવામાં આવે છે.
સાસુએ તેને મોં જોણામાં ચેન આપી.