Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Management Gujarati Meaning

ગોઠવણ, તજવીજ, પ્રબંધ, બંદોબસ્ત, વ્યવસ્થા

Definition

કોઇ કામ સારી રીતે કે ઉચિત રીતે કરવા કે તેને પૂરું કરવા માટે કરવામાં આવતું આયોજન
કોઇ કામ યોગ્યરીતે પૂરું કરવાની વ્યવસ્થા
સમાજ દ્રારા નિર્ધારિત કોઇ કામ કરવાની એક વિશેષ

Example

લગ્નમાં કન્યા પક્ષના લોકોએ સારી વ્યવસ્થા કરી હતી.
ધર્માનુષ્ઠાનની બધી વ્યવસ્થા શ્યામે કરી.
આ કાર્યાલયની વ્યવસ્થા એટલી બેકાર છે કે કોઇ કામ સમયસર નથી થતું.
તેમણે વાર્તા, નવલકથા