Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Map Gujarati Meaning

નકશો, માનચિત્ર

Definition

જમીનનો ભૂગોળની દૃષ્ટિએ ખ્યાલ આપતું આલેખન
ઘર, ભવન આદિ બનાવતા પહેલા એની ભૂમિ પર બનવાવાળી દિવાલો, રૂમો આદિનું રેખાઓથી બનેલું ચિત્ર
કોઇ કામ વગેરેને માટે યોજના તૈયાર કરવી
કોઈ ઘટના કે વિષયના મૂળ કારણો અથવા રહસ્યોની ભ

Example

આ ભારતનો રાજનૈતિક નકશો છે.
પિતાજીએ આ ઘરનો નક્શો સ્વયં તૈયાર કર્યો હતો.
એ ઘેર જવાની યોજના બનાવી રહ્યો છે.
પોલીસ સચ્ચાઈની તપાસ કરી રહી છે.