Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Marking Gujarati Meaning

અંક નિર્ધારણ, ગુણ આપવા, ગુણાંકન

Definition

જવાબવહીની તપાસ કરીને અંક આપવાની ક્રિયા
કોઈ વસ્તુ પર કોઈ ચિહ્ન લગાવવા કે બનાવવાની ક્રિયા
લિપિના રૂપમાં લાવવું કે લખવાની ક્રિયા

Example

પરીક્ષા પછી અધ્યાપકો ગુણાંકનમાં લાગેલા છે.
તેણે પુસ્તકના મહત્વપૂર્ણ પાઠો પર અંકન કર્યું છે.
ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટનાઓને લિપિબદ્ધ કરવામાં આવી છે.