Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Mathematics Gujarati Meaning

ગણિત, ગણિતવિદ્યા, ગણિતશાસ્ત્ર

Definition

એ શાસ્ત્ર જેમાં સંખ્યા, પરિમાણ વગેરે નિશ્વિત કરવાના ઉપાયોનો વિચાર કરવામાં આવે છે.
ગણીને કે હિસાબ કરીને એ જોવાની ક્રિયા કે કુલ કેટલા થયા અથવા થાય છે

Example

રામાનુજમ ગણિતશાસ્ત્રના સુપ્રસિદ્ધ જ્ઞાતા હતા.
તેની ગણતરી ખોટી હતી.