Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Meaningful Gujarati Meaning

અન્વર્થ, અન્વર્થક, અર્થપૂર્ણ, અર્થયુક્ત, યથાર્થ, સાર્થક

Definition

જે જાણી શકાય અથવા જાણવા યોગ્ય હોય
જે સમજવા લાયક હોય કે સરળતાથી સમજી શકાય
જેનું કંઇક વિશેષ મહત્વ હોય અથવા જેની ઉપયોગિતા માન્ય હોય અને જેનો બીજી વાતો પર પ્રભાવ પડતો હોય
જે એના યોગ્ય અર્થમાં

Example

ઈશ્વર સહ્રદયી વ્યક્તિઓ માટે બોધગમ્ય છે.
રામચરિતમાનસ એક બોધ્ય ગ્રંથ છે.
લોકોએ તો એની ચરિતાર્થ ભવિષ્યવાણી પર પણ શંકા વ્યક્ત કરી હતી.
તમારી વાત સાર્થક છે.
આ વ્યાખ્યા