Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Means Gujarati Meaning

ઈલાજ, ઉપાય, તદબીર, તરકીબ, નુસખો, પ્રયોગ, મધ્યમ, યુક્તિ, રસ્તો, રીત, વિધિ, સાધન

Definition

જેના દ્વારા કે જેની મદદથી કોઈ કાર્ય વગેરે સિદ્ધ થાય
એ કાર્ય કે પ્રયત્ન જેમાં ઇચ્છનીય સુધી પહોંચી શકાય
કોઇ વસ્તુ બનાવવા માટે કે કોઇ કામ કરવા માટે જરૂરી વસ્તુ.
તે અભિપ્રાય કે આશય જે કો

Example

વાહન યાત્રા માટેનું સાધન છે./તેના ઉપાયને કારણે હું ફરી ચાલતો થઈ શક્યો.
કોઇ એવો ઉપાય બતાવો કે આ કામ સરળતાથી થઇ શકે.
તેણે બજારમાંથી ટીવી રીપેર કરવાના સાધન ખરીદ્યા.
ક્યારેક-ક્યારેક સૂરદાસના પદોનો