Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Medical Gujarati Meaning

તબીબી, મેડિકલ, વૈદ્યકીય

Definition

રોગ દૂર કરવાની યુક્તિ કે ક્રિયા
ચિકિત્સા સંબંધી
ચિકિત્સકનું કામ કે વ્યવસાય
જેમાં રોગોની ઓળખ અને તેની ચિકિત્સા જડી-બૂટિઓથી કેવી રીતે કરવું તેનું વિવેચન હોય છે

Example

ડૉક્ટર તબીબી સેવામાં જોડાયેલા છે.
તે ડૉક્ટરી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે.
આયુર્વેદ પ્રમાણે કોઇ પણ રોગનું કારણ આમ્લ, પિત્ત અથવા વાત હોય છે.