Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Memory Gujarati Meaning

પ્રત્યભિજ્ઞા, યાદ, યાદગીરી, સંભારણું, સંસ્મરણ, સ્મરણ, સ્મૃતિ

Definition

એવું જ્ઞાન જે સ્મરણશક્તિ દ્વારા પ્રાપ્ત થયું હોય
યાદ રાખવાની શક્તિ
એ હિંદુ ધર્મગ્રંથ જે માનવ રચિત પણ વેદોથી નિમ્ન કોટિનો માનવામાં આવે છે
અંત:કરણ કે મનની એ વૃત્તિ કે શક્તિ જે તે

Example

શૈષવનાં સ્મરણોથી મન પ્રસન્ન થઈ જાય છે.
આ અધિકારીની યાદશક્તિ ઘણી કમજોર છે.
પુરાણ, રામાયણ વગેરેની ગણના સ્મૃતિમાં થાય છે.
મેં તેને એક જ વાર જોયો તો છે પણ તેની આકૃતિ હજી મારા ધ્યાનમાં નથી આવતી.