Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Message Gujarati Meaning

કહેણ, ખબર, જાણ, જાહેરાત, તેડું, નોતરું, સંદેશો, સમાચાર, સૂચના

Definition

કોઈ ઉદ્વેશ્યથી કહેલી કે કહેવડાવેલી કે લેખિત કે સાંકેતિક કોઈ મહત્વપૂર્ણ વાત
મુખથી કહેલા સમાચાર
એ સુચના જે રેડિયો, સમાચાર પત્ર વગેરેમાંથી મળે છે

Example

મારા ભાઈના લગ્નની ખબર સાંભળી હું ફુલાઈ ગયો.
મે તમને બોલાવવા માટે રામ સાથે સંદેશો મોકલ્યો હતો.
અમારા ગુરુજી જ્યારે પણ કલકત્તા જાય છે, ત્યાંથી બંગાળી મીઠાઈ સંદેશ લાવવાનું નથી ભૂલતા./ બંગાળી મીઠાઈઓમાં સંદેશનું પોતાનું આગવું સ્થા