Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Middle Aged Gujarati Meaning

આધેડ, ઠરેલ, પીઢ, પુખ્ત, પ્રૌઢ

Definition

ઢળતી જવાનીનું અથવા ઘડપણ અને જવાની વચ્ચેનું
ઢળતી જવાનીનો કે ઘડપણ અને જવાની વચ્ચેનો વ્યક્તિ
પૂર્ણ વિકસિત

Example

એક આધેડે ભાગતા ચોરને પકડી લીધો.
પરિપક્વ મસ્તિષ્ક જ વિવેકી હોય છે.