Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Modification Gujarati Meaning

પરિવર્તન, પલટો, ફેરફાર, બદલાવ

Definition

બદલવાની ક્રિયા કે ભાવ
ભૂલ, દોષ વગેરે દૂર કરીને શુદ્ધ કે ઠીક કરવાની ક્રિયા
એકને છોડી એની જગ્યાએ બીજુ ગ્રહણ કરવાની ક્રિયા
તે અંતર કે બદલાવ જે સામાન્ય રીતે આનંદદાયક હોય
(ખગોળ-વિજ્ઞાન) મધ્યમ

Example

પરિવર્તન સંસારનો નિયમ છે.
માધ્યમિક શાળાઓનાં પુસ્તકોમાં સંશોધન કરવું જોઈએ.
આ કાર્યમાં સુધારાની જરૂર છે./ દાક્તરના હાથે દર્દીઓનો ઉધ્ધાર થાય છે.
વેચાએલી વસ્તુની ફેરબદલી ના થી શકે.
તે પરિવર્તન માટે વર્ષમાં એક વાર