Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Morality Gujarati Meaning

ધર્મ, મર્યાદા, શીલતા, સજ્જનતા, સદાચરણ, સદ્વર્તન, સદ્વ્યવહાર, સાધુતા

Definition

નૈતિક હોવાની અવસ્થા કે ભાવ
એ શાસ્ત્ર જેમાં મનુષ્ય સમાજના હિત માટે દેશ, કાળ પાત્ર પ્રમાણે આચાર-વ્યવહાર અને પ્રબંધ તથા શાસનનું વિધાન હોય

Example

તમે પોતે અનૈતિક રહીને બીજાને નૈતિકતાનો પાઠ ન ભણાવી શકો.
ચંદ્રગુપ્તના શાસન કાળમાં ચાણક્યએ નીતિશાસ્ત્ર લખ્યું હતું.