Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Morning Gujarati Meaning

પૂર્વાહ્ન, બ્રાહ્મમુહૂર્ત, સવાર

Definition

દિવસ નિકળવાનો સમય
સવારમાં
સૂર્ય નીકળતાં થોડા પહેલાથી સૂર્ય નીકળ્યા પછીનો થોડો સમય કે ચાર-પાંચ વાગ્યાથી લઇને નવ-દસ વાગ્યા સુધીનો સમય
સૂર્યનો એક પુત્ર

Example

સવાર થતાં જ ખેડૂતો ખેતરમાં જાય છે.
મારે સવારમાં ઘણાં કામ હોય છે.
પ્રભાત પ્રભાની કૂખે જન્મ્યો હતો.