Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Motto Gujarati Meaning

ઘોષ, નારો, સૂત્રોચ્ચાર

Definition

વ્યવહાર કે આચરણના વિષયમાં નીતિ, વિધિ, ધર્મ વગેરે દ્વારા નિશ્ચિત ઢંગ કે પ્રતિબંધ
વિદ્યા, કળા વગેરેના સંબંધમાં કોઇ વિદ્રાન દ્રારા પ્રતિપાદિત કે સ્થાપિત કોઇ એવી મૂળ વાત કે મત જેને ઘણા લોકો ઠીક માને છે

Example

આપણે આપણા સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ.
ડાર્વિનના વિકાસ સિદ્ધાંત અનુસાર માનવને પણ પૂંછડી હતી.