Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Mourn Gujarati Meaning

આક્રંદ કરવો, રડવું, રોવું, વિલાપ કરવો

Definition

પીડા, દુ:ખ, સુખ, ક્રોધ વગેરેના ભાવાતિરેકથી આંખમાંથી આંસુ પડવા
રડવાની ક્રિયા
પ્રિય વ્યક્તિના મૃત્યુ કે વિયોઅગના કારણે મનમાં થતું કષ્ટ
દુ:ખ કે ખેદ કરવો
રડવાથી ઉત્પન્ન થતો શબ્દ

Example

પોતાની માતાથી જુદા પડવાના કારણે શ્યામ રડતો હતો.
વિદાયના સમયે તેનું રુદન ચાલું જ હતું.
મરેલો માણસ ક્યારેય પાછો આવતો નથી તમે વધારે ના વિચારશો.
એનું રુદન દૂર સુધી સંભળાતું હતું.