Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Mouth Gujarati Meaning

મુખ, મુંડી, મોં, મોઢું

Definition

તે અંગ જેનાથી પ્રાણી બોલે અને ભોજન કરે છે
ગળાની ઉપરના અંગનો આગળનો ભાગ
કોઈ રસ્તા આદિનો એ છેડો જ્યાં થઈને લોકો કોઈક બાજુ જાય અથવા વળે છે.
કોઇ વસ્તુનો ઉપરનો કે બહારનો ખુલેલો ભાગ જ્યાંથી કોઇ વસ્તુ વગેરે અંદર કે બહાર નીકળે છે
ફોલ્લા વગેર

Example

તે એટલો ડરી ગયો હતો કે મોઢામાંથી અવાજ પણ ના નીકળી શક્યો.
નાકા પર વળતાં જ મને મહેશ મળી ગયો.
આ બોટલનું મોં ઘણું પાતળું છે.
આ ફોલ્લામાં કેટલાય છિદ્ર થઈ ગયા છે.
આ કિલ્લાનું મોં ઉત્તર તરફ છે.
ખાડીનું પાણી