Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Multitude Gujarati Meaning

આલમ, જનમેદની, જનસમુદાય, જનસમૂહ

Definition

એક જ સ્થાન પર એક જ સમયે ભેગા થયેલા ઘણા બધા લોકો

Example

ચૂટણી સમયે ઠેક-ઠેકાણે લોકોની ભીડ જોવા મળે છે.