Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Music Gujarati Meaning

સંગીત

Definition

ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર. લય, તાલ, સ્વર વગેરેના નિયમો પ્રમાણે આકર્ષક અને મનોરંજક ઉચ્ચારણ કે ધ્વનિ
આનંદદાયક ધ્વનિ
સંગીત સંબંધી ક્રિયા

Example

સંગીત સાંભળવાથી મનને શાંતિ મળે છે.
હિમાલયની વાદીઓમાં વાયુનું સંગીત હ્રદયને સ્પર્શી જાય છે.
ગાયન, વાદન વગેરે સંગીત છે.