Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Muslim Gujarati Meaning

મુસલમાન, મુસ્લિમ

Definition

મહમંદ સાહેબ દ્વારા ચલાવેલાં સંપ્રદાયનો અનુયાયી
ઇસ્લામનું કે ઇસ્લામ સંબંધી

Example

ભારતમાં હિંદૂ, મુસલમાન, સિખ, ઈસાઈ વગેરે એકબીજા સાથે મળીને રહે છે
કેટલાક હિન્દુ સંતોને ઇસ્લામી જ્ઞાન પણ હતું.