Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Myopic Gujarati Meaning

અદીર્ઘદૃષ્ટિ, અદૂરદર્શી, અદૂરદૃષ્ટિ, અલ્પદર્શી, અલ્પદૃષ્ટિ

Definition

જેની ભવિષ્યમાં નજર દૂર ન પહોંચતી હોય અથવા આગળનો વિચાર ન કરે એવું

Example

અલ્પદૃષ્ટિ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે.