Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Narrative Gujarati Meaning

અભિધેય, આખ્યાન, આખ્યાનક, કથનીય, કથા, કથાનક, કથ્ય, કહાણી, કહાની, કિસ્સો, ગાથા, ગોષ્ઠિ, વક્તવ્ય, વાચ્ય, વાત, વાર્તા, વૃત્તાંત, સ્ટોરી

Definition

જે કહેવા યોગ્ય હોય
જે વર્ણન કરવા યોગ્ય હોય
જે ગોપનીય ન હોય તેવું
કોઈ વિષયમાં કહેલી એવી વાત જે કોઈ વિષયને સ્પષ્ટ કરે
મનથી બનાવેલ કે કોઇ વાસ્તવિક ઘટનાને આધારે પ્રસ્તુત કે મૌખિ

Example

તમે આ વાતને કેમ ફેલાવો છો, આ વાત કથનીય નથી.
આજે મારી સાથે જે બન્યું એ વર્ણનીય છે.
આ અગોપનીય વાત છે, એને તમે પણ જાણી શકો છો.
દહેજ પરનું એમનું વક્તવ્ય ખૂબ જ સરસ હતું.
પન્નાલાલની વાર્તાઓ