Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

National Gujarati Meaning

જનતા, દેશનું, દેશી, દેશીય, દેસી, પરજા, પ્રજા, મુલ્કી, રાષ્ટ્રિય, રાષ્ટ્રીય, રાષ્ટ્રીયતા સંબંધી, રૈયત, લોકસમૂહ, સ્વદેશી

Definition

જે પોતાના દેશમાં ઉત્પન્ન થયું હોય કે બન્યું હોય
કોઈ દેશની અંદર કે તેના અંદરના ભાગોમાં હોવા કે તેનાથી સંબંધ રાખનારું
જે જાતિ સંબંધી હોય
જે પરિવાર સંબંધી હોય
જે રાષ્ટ્રીયતાથી સંબંધિત હોય
જેને ઘરમાં રાખી પાળવા કે પોષવામાં આવતું હોય

Example

સ્વદેશી વસ્તુઓ વાપરવાથી દેશનો ઉદ્ધાર થઈ શકે છે.
કૃપા કરી મને એક રાષ્ટ્રિય પત્ર આપો.
તે મારો જાતીય મામલો છે.
પારિવારિક ઝગડાને કારણે તેનું આખું ઘર તબાહ