Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Nationalism Gujarati Meaning

દેશપ્રીતિ, દેશપ્રેમ, નેશનલિઝમ, પ્રજાસ્મિતા, રાષ્ટ્રપૂજા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીયતા, સ્વદેશવાદ

Definition

પોતાના રાષ્ટ્રના હિતોની સૌથી વધારે પ્રધાનતા આપતો સિદ્ધાંત
પોતાના દેશ પ્રત્યે ઉત્કટ પ્રેમ

Example

કટ્ટર રાષ્ટ્રવાદ હાનિકારક પણ થઇ શકે.
આઝાદ, ભગતસિંહ સુભાષબાબુ વગેરેમાં દેશપ્રેમ છલકાતો હતો.