Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Nativity Gujarati Meaning

અવતાર, જન્મ, ભવ

Definition

જન્મ થવાનો સમય અથવા તે સમય જ્યારે કોઈનો જન્મ થાય
જીવન ધારણ કરવાની ક્રિયા કે ભાવ
પહેલ-વહેલાં અસ્તિત્વમાં આવવાની ક્રિયા
૨૫ ડિસેંબર જે ઈસુનો જન્મ દિવસ અને ઈસાઇઓનો તહેવાર છે

Example

મને મારી પુત્રીનો જન્મસમય યાદ નથી આવતો.
કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો.
પૃથ્વી પર સૌથી પહેલા એકકોષીય જેવોની ઉત્પત્તિ થઇ.
નાતાલના દિવસે ઈસાઈઓ ચર્ચ અને પોતાના ઘરને સજાવે છે.