Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Neighbor Gujarati Meaning

પડોશી, પાડોશી, પ્રતિવેશી

Definition

એ જે પડોશમાં રહેતું હોય
પાસે કે પડોશમાં રહેનાર કે થનાર

Example

તમે જે માણસની વાત કરો છો, એ મારા પડોશી છે.
આજે અમારા પાડોશી વેપારીની દુકાન બંધ હતી.