Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

News Gujarati Meaning

ખબર, વૃતાંત, સમાચાર, સંવાદ, હાલ

Definition

કોઈ ઉદ્વેશ્યથી કહેલી કે કહેવડાવેલી કે લેખિત કે સાંકેતિક કોઈ મહત્વપૂર્ણ વાત
મુખથી કહેલા સમાચાર
એ વાત જે કોઈ ને કોઈ વિષયનું જ્ઞાન કે પરિયચ કરાવવા માટે કહેવાય છે
એ સુચના જે રેડિયો, સમાચાર પત્ર વગેરેમાંથી મળે છે

હાલ-ચાલ
એ વાત જેની મદદથી કોઈ બીજી મોટી વાત, ઘટના,

Example

મારા ભાઈના લગ્નની ખબર સાંભળી હું ફુલાઈ ગયો.
મે તમને બોલાવવા માટે રામ સાથે સંદેશો મોકલ્યો હતો.
અત્યારે તમે ગુજરાતીમાં દેશ-વિદેશના સમાચાર સાંભળી રહ્યા હતા.
વિલાયત ગયા પછીથી મનોજે ક્યારેય પણ પોતાના