Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Nice Gujarati Meaning

અનવર, આચારવાન, ગુણવાન, ભદ્ર, શાલીન, શીલ, સભ્ય, સુશીલ

Definition

જેનામાં કોઈ કામ કરવાની શક્તિ કે ગુણ હોય
ઉચ્ચ આચાર-વિચાર રાખનાર અને ભલા માણસો જેવો વ્યવહાર કરનાર
જે પોતે ભલો હોય કે જેમાં ગુણો સારા હોય કે જેના કામ આદીથી બીજાનું ભલુ થાય
તે વ્યક્તિ જે બધા સાથે

Example

આ કામ કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની જરૂર છે.
રામ એક સભ્ય વ્યક્તિ છે.
દુનિયામાં ભલા માણસોની કમી નથી.
સજ્જનોનો આદર કરવો જોઇએ.
રસ્તા પર એક કોમલાંગી જુવાન છોકરી વટમા ચાલતી જતી હતી
સજ્જન