Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

No Good Gujarati Meaning

ગુણવત્તા રહિત, ગુણવત્તાહીન

Definition

જેમાં ગુણવત્તા ન હોય
જે કોઇ કામ ના કરતો હોય
જે કોઈ ઉપયોગી ના હોય કે જે ઉપયોગમાં ના આવે
સારાનું ઉલટુ કે વિપરીત
જેનો કોઇ અર્થ ના હોય
જેનું કોઈ ફળ કે પરિણામ ન હોય
જેને કરવાથી ફાયદો ના થાય
મતલબ વગરનું

Example

આ ગુણવત્તાહીન પદાર્થ છે.
નકામા વ્યક્તિને બધા જ નીંદે છે.
તારા આ અર્થહીન સવાલનો મારી પાસે કોઇ જવાબ નથી.