Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Non White Gujarati Meaning

શ્યામ, શ્યામળ

Definition

કાજળ કે કોલસાના રંગનું
યદુવંશી વસુદેવના પુત્ર જે વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે
થોડું-થોડું કાળું અથવા આછું કાળું

Example

આટલું સાંભળતા જ સોહનનું મોઢુ કાળું પડી ગયું.
નરસિંહ મહેતા કૃષ્ણના પરમ ભક્ત હતા./ કૃષ્ણ દ્વાપરયુગમાં પ્રકટ થયા હતા.
ક્રુષ્ણ શ્યામ હતા.
શ્યામ સંધ્યા સમયે એક દંડથી પાંચ દંડ સુધી ગવાય છે.