Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Notebook Gujarati Meaning

કૉપી, નોટ, નોટબુક, લેખન પુસ્તિકા

Definition

તે પુસ્તિકા જેમાં અભ્યાસ માટે કંઇક લખવામાં આવે છે
તે પુસ્તિકા જેમાં લખવા માટે કોરા પાન હોય છે
પુસ્તક કે સમાચાર-પત્રની નકલ
લેખ આદિનું અક્ષરશ
કોઇ શબ્દ, વાક્ય, લેખ વગેરેને જોઇને એને અક્ષરશ: લખવાની ક્રિયા

Example

બધા વિદ્યાર્થીઓ પાસે દરેક વિષયની એક-એક કૉપી હોવી જોઇએ.
તેણે વ્યાખ્યાતાના બધા મહત્વપૂર્ણ વ્યાખ્યાનોને નોટબુકમાં નોંધ્યા.
દરરોજ સમાચાર પત્રોની કેટલીય પ્રતો વેચાય છે.
પરીક્ષા પ્રમાણ પત્રની એક વધારે પ્