Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Nutritious Gujarati Meaning

પુષ્ટિકર, પુષ્ટિકારક, પુષ્ટિપ્રદ, પૌષ્ટિક, બળવર્ધક

Definition

પૌષ્ટિક પદાર્થ
પુષ્ટિ આપનાર
બળ, વીર્ય વર્ધન કરનારી ઔષધી

Example

પૌષ્ટિક આહારનું સેવન કરવાથી શરીર સ્વસ્થ તથા મન પ્રસન્ન રહે છે.
મજૂરોને પૌષ્ટિક આહાર મળવો મુશ્કેલ છે.
ડૉક્ટરે રોગીને છ મહિના સુધી પુષ્ટઈ ખાવા માટે કહ્યું.