Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Obese Gujarati Meaning

ધમધૂસર

Definition

ફુલેલા કે સ્થૂળ શરીરવાળો અથવા વધારે માંસ વાળો
જેના કણ કે કણક બારિક ના હોય
જે ભદ્ધો અને મોટો હોય (વ્યક્તિ)
જાડા હોવાની અવસ્થા કે ભાવ
સાધારણ કે હલકું
નીચેથી ઉપર સુધી સમાન રીતે મોટું
ભદ્દો અને જાડો માણસ

Example

કકરા લોટની રોટલી સારી નથી બનતી.
ધમધૂસર રામખિલાવન બાળકોને ડરાવતો રહે છે.
વધારે સ્થૂળતાને કારણે અખિલેશને ઉઠવા-બેસવામાં તકલીફ થાય છે.
બાગમાં બે ધમધૂસર બેઠા છે.