Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Odor Gujarati Meaning

ગંધ, ફોરમ, મહેક, વાસ, સુગંધ, સોડ, સોડમ

Definition

હવામાં ભળેલી કોઇ વસ્તુના સૂક્ષ્મ કણોનો પ્રસાર જેનો અનુભવ કે જ્ઞાન નાકથી થાય છે.
કોઇ સ્થાન, પરિસ્થિતિ વગેરેની સામાન્ય સ્થિતિ કે વાતાવરણ અને એનો લોકો પર પડનારો પ્રભાવ

Example

બાગમાંથી પસાર થતા ફૂલોની સુગંધ આવે છે.
તમારી વાતોમાં વિદ્રોહની ગંધ આવી રહી છે.