Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Officer Gujarati Meaning

અધિકારી, અમલદાર, ઑફિસર, કારભારી, સૂબો, હાકમ, હાકિમ, હાકેમ

Definition

કોઇ ઉચ્ચ પદ પર કાર્યરત કર્મચારી
એ જે કોઈ પદ પર નિયુક્ત હોય અને તે પદના બધા જ અધિકાર પ્રાપ્ત હોય
જેને કોઈ અધિકાર આપેલો હોય અથવા જેને કંઈક કરવાનો કે મેળવવાનો અધિકાર હોય
હક્ક કે

Example

શ્યામના પિતા સૈન્ય વિભાગમાં એક મોટા અધિકારી છે.
આ વ્યવસ્થા રાખવા માટે ત્રણ પદાધિકારીઓની યોજના કરી હતી.
દાદીની વસિયત પ્રમાણે રામ પણ આ ઘરનો હકદાર છે.
એ સંપત્તિના ચારે હકદાર અંદરોઅંદર જ ગુંચવાયા.
તે