Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Opposed Gujarati Meaning

દુશ્મન, પક્ષકાર, પ્રતિપક્ષી, પ્રતિવાદી, વિરોધી, સામાવાળિયો, હરીફ

Definition

જે વિપક્ષમાં હોય તે
જે બીજાની નિંદા કરતો હોય
જે અનુકૂળ કે હિત સાધનમાં સહાયક ના હોય
જે પ્રકૃતિ, પ્રવૃત્તિ, સ્થિતિ વગેરેના વિચારથી કોઇની સાથેની સ્પર્ધામાં સામેના પક્ષમાં હોય
જેની જોડે શત્રુતા અથવા વેર હોય

Example

વિપક્ષીઓએ સંસદમાં ધમાલ કરી મુકી.
નિંદક વ્યક્તિ જ્યાં સુધી બીજાની નિંદા ના કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી.
પરિસ્થિતિ પ્રતિકૂળ હોવાના કારણે એ ઊભો થઈને ચાલ્યો ગયો.
હું એને જે કહું છુ તે એનાથી