Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Orange Gujarati Meaning

કમલા, નરંગ, નાગર, નાગરંગ, નાગરુક, નારંગી, વરિષ્ઠ, સંતરું

Definition

લીંબુની જાતિનું એક મધ્યમ આકારનું ઝાડ
લીંબુની જાતિનું એક ફળ જે ગળ્યું, સુગંધિત અને રસદાર હોય છે
નારંગીના છોડાના જેવા રંગનું કે પીળાશ પડતું લાલ રંગનું
નારંગીની છાલ જેવો રંગ કે પીળાશ પડતો લાલ રંગ

Example

નારંગીના ફળ મીઠા, સુગંધિત અને રસદાર હોય છે.
તે દરરોજ નારંગીનો રસ પીવે છે.
શીલા મારંગી પરિધાનમાં સુંદર લાગી રહી છે.
ચિત્રકાર પોતાના ચિત્રને નારંગી રંગથી રંગી રહ્યો છે