Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Organism Gujarati Meaning

અનીશ, જીવ, જીવક, જીવધારી, તનુધારી, પ્રાણક, પ્રાણધારી, પ્રાણી, સજીવ

Definition

પ્રણીઓની એ ચેતન શક્તિ જેનાથી તે જીવિત રહે છે
તે જીવધારી જેમાં સ્વૈચ્છિક ગતિ હોય છે
સજીવ પ્રાણી કે જેમાં પ્રાણ હોય છે

Example

શરીરમાંથી પ્રાણ જવો એટલે જ મૃત્યું.
પૃથ્વી પર અનેક પ્રકારનાં પ્રાણી જોવા મળે છે.
પૃથ્વી પર વિભિન્ન પ્રકારના જીવો જોવા મળે છે.