Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Outrageous Gujarati Meaning

ઘોર, દારુણ, ભયંકર, ભયાનક, વિકરાળ

Definition

જેને જોઇને ભય કે ડર લાગે
જે વિદારક કે બિહામણું હોય
જે ઘણું વધી ગયું હોય અને સહજમાં સારું ના થઈ શકે
જરૂરથી વધારે કે ઘણું વધારે
ખૂબજ ઊંડા પરિણામ વાળું
અપમાનથી યુક્ત કે અપમાન કરનાર

Example

રામના વનવાસ જવાથી રાજા દશરથ વિયોગનું આ દારુણ દુઃખ સહન ન કરી શક્યા અને એમનું મૃત્યુ થયું.
દવા ન કરવાથી તેનો રોગ હવે વિકરાળ થઇ ગયો છે.
ભીષણ વર્ષાથી જન-જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગતું.
હત્યા એક ઘોર અપરાધ છે.
પૂત્રના મુખે અપમાન