Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Overseer Gujarati Meaning

કર્તા, કારભારી, કાર્યપુરુષ, નિયંતા, પરિચાલક, વ્યવસ્થાપક, સંચાલક

Definition

કોઇ વ્યવહાર કે કામને ધ્યાનથી જોનારો વ્યક્તિ.
નિરીક્ષણ કે દેખરેખ રાખનાર વ્યક્તિ
કેટલાક લોકોની ઉપર રહીને કાર્યોની દેખ-રેખ રાખનાર અધિકારી

Example

આ કામને જોવા માટે નિરીક્ષક આવવાના છે.
નિરીક્ષકે અચાનક જઈને કાર્યાલયનું નિરીક્ષણ કર્યું અને દોષીત કર્મચારીઓને સજા કરી.
સુપરિન્ટેન્ડન્ટ આજે રજા પર છે.