Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Painting Gujarati Meaning

આલેખન વિદ્યા, ચિત્રકલા, ચિત્રકારી, ચિત્રવિદ્યા

Definition

રંગ કે રેખાઓથી બનેલી કોઇ વસ્તુ વગેરેની આકૃતિ
કોઈ વસ્તુ, વ્યક્તિ વગેરેની તૈયાર કરેલી પ્રતિકૃતિ
ચિત્ર બનાવવાની કળા કે વિદ્યા
કોઇ વસ્તુની પ્રતિકૃતિ જે કોઇ કથન, વિવેચન, વિવરણ વગેરે સ્પષ્ટ કરવા

Example

કલાનિકેતનમાં મકબૂલ ફિદા હુસૈનના ચિત્રોની પ્રદર્શીની હતી.
તેણે એના રૂમમાં મહાપુરુષનો ફોટો ચોટાડેલો છે.
શ્યામ ચિત્રકલાની સ્પર્ધામાં પ્રથામ આવ્યો.
ચિત્રની મદદથી ભણાવવામાં આવે તો બાળકોને જલદી સમજાઇ જાય છે.
તેણે પોતાના ઘરની દિવાલો પર સુંદર ચિત્રાંકન કર્યું છે.
તેઓ કેટલીય પેઢીઓથી રંગરેજી કરતા આવ