Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pancreas Gujarati Meaning

અગ્ન્યાશય, સ્વાદુપિંડ

Definition

શરીરમાં મળી આવતી એક લાંબી અને ગુચ્છિત ગ્રંથિ જે આમાશયની પાછળ આડા કે અનુપ્રસ્થ રૂપમાં સ્થિત હોય છે તથા જેમાંથી પાચક રસ અને રસ નીકળે છે
એ ગ્રંથિ જેની નળીઓમાંથી નીકળેલો સ્રાવ જઠરમાં પહોંચીને પાચનમાં સહાયક થાય છે

Example

સ્વાદુપિંડ દ્વારા નીકળેલો પાચક રસ પાચનમાં સહાયક હોય છે.
પાચક ગ્રંથિ પાચનતંત્રનો એક ભાગ છે.