Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pang Gujarati Meaning

કસક, ક્લેશ, ચસક, ટસક, ટીસ, દરદ, દર્દ, પીડા, વેદના, વ્યથા, શૂળ, સંતાપ, હૂક

Definition

મનની અપ્રિય અને કષ્ટ આપનારી અવસ્થા કે વાત જેનાથી છૂટકારો મેળવવાની સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે
શરીરમાં વાગવાથી, મચકોડ, ઘા વગેરેથી થનારું કષ્ટ
ઉગ્ર અથવા કષ્ટદાયક પીડા ખાસ કરીને હૃદ

Example

રોગીનું દર્દ દિન-પ્રતિદિન વધતું જાય છે.
મારા હૃદયની વેદના કોઇ સમજતું નથી.