Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Panic Gujarati Meaning

આતંક, ગૂંચાવું, ઘભરાવું, ડર, દહેશત, ભય, મૂંઝાવું

Definition

બહુ જ કઠોર વ્યવહાર, અત્યચાર, વગેરેના કારણે લોકોના મનમાં ઉત્પન્ન થતો ભય
કોઇ વાત કે ઘટના વગેરેથી ડરવું કે ગભરાઇ જવું
અશાંત હોવું
ભય કે દુ:ખથી મન ચંચળ થવું
ભય આદિના કારણે કિંકર્તવ્ય વિમૂઢ થવું
મુરચંગનો અવાજ

Example

કાશ્મીરમાં ઉગ્રવાદિઓનો આતંક વ્યાપક છે.
બોમ્બ ફૂટતા જ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો.
ગામમાં નરભક્ષી વાઘ આવે છે એ સાંભળીને લોકો ગભરાઇ ગયા.
દવાઓ ખાધા પછી જીવ ગભરાય છે.
કોઇ અનિષ્ટ્ની આશંકાથી મન ઘભરાઇ રહ્યું છે
શિક્