Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Paper Gujarati Meaning

અખબાર, છાપું, પેપર, વર્તમાન પત્ર, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, સામયિક

Definition

ઘાસ, વાંસ વગેરેને કોહવીને બનાવેલ મહિન પત્ર જેના પર ચિત્ર, અક્ષર વગેરે લખવા કે છાપવામાં આવે છે.
કોઈ વિષય ઉપર લખીને પ્રકટ કરેલા વિચાર
ઝાડ-છોડમાં થનારા ખાસ કરીને લીલા રંગના પાતળા, હલકા અવયવો જે તેની ડાળીઓમાં નીકળે છે.
સૂચના આપનાર લેખ

Example

તેણે સાદા કાગળ પર મારી સહીં કરાવી.
તેનો અશિક્ષણ પર લખેલો લેખ આજના સમાચાર-પત્રમાં છપાયેલો છે.
તે બાગમાં પડેલા સુકા પાંદડાં ભેગા કરે રહ્યો છે.
યોગ્ય દસ્તાવેજની મદદથી મૃગાંકે પૈતૃક સંપત્તિ પર પોતાનો અધિકાર પ્રમાણિત કર્યો.
તે સાંજનું