Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Parashurama Gujarati Meaning

પરશુરમ, પરશુરામ, ભાર્ગવ, ભૃગુનંદ, ભૃગુનંદન, ભૃગુનાથ, ભૃગુનાયક, ભૃગુરામ

Definition

ઋષિ જમદગ્નિના એક પુત્ર જે ઇશ્વરના છઠ્ઠા અવતાર મનાય છે

Example

પરશુરામે એકવીસ વાર ક્ષત્રિઓનો નાશ કરી દીધો હતો.