Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Partner Gujarati Meaning

અંશક, અંશી, ભાગવાળો, ભાગિયો, ભાગીદાર, શરીક, સહભાગી, સાઝેદાર, સાથી, હિસ્સેદાર

Definition

તે વ્યક્તિ જે બધી બાબતમાં સહાયક ને શુભચિન્તક હોય
કોઇ કામ કે રોજગારમાં ભાગ રાખનારો વ્યક્તિ

તે જે સાથે રહેતો હોય
વિવાહ કરનાર વ્યક્તિની સાથે વૈવાહિક બંધનમાં જોડાનાર બીજી વ્યક્તિ

Example

સાચા મિત્રની પરીક્ષા મુશ્કેલીમાં જ થાય છે.
આ વેપાર કરવા માટે એક ભાગીદારની જરૂર છે.

મારા બધાં સાથી ઘેર ચાલ્યા ગયા છે.
બધાને સારા જીવનસાથીની તલાશ હોય છે.