Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Patience Gujarati Meaning

ધીર, ધીરજ, ધીરતા, ધીરપણું, ધૈર્ય, સબર, સબૂર, સબૂરી

Definition

સંકટ કે મુશ્કેલીના સમયમાં મનની સ્થિરતા
સહનશીલ હોવાની સ્થિતિ કે ભાવ

Example

ધીરજ રાખીને જ મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે.
સહનશીલતાની ઓળખ વિપરીત પરિસ્થિતિમાં જ થતી હોય છે.