Pavilion Gujarati Meaning
પેવેલિયન
Definition
નાટ્યશાળા વગેરેમાં ખાસ કરીને એ સ્થાન જેના પર નાયક, નાયિકા વગેરે અભિનય કરે છે
કોઈ ખાસ અવસર પર વાંસ, લાકડી, દોરડા, કાપડ વગેરેથી બાંધીને બનાવેલું સ્થાન
મોટો તંબુ
એ મેદાન જ્યાં છોકરા, રમતવીર વગેરે રમતા હોય
રમતના મેદાનની દર્શક-દીર્ઘા
Example
હું રંગમંચની નજીક બેસીને નાટકનો આનંદ લઈ રહ્યો હતો.
આ લગ્નનો મંડપ છે.
જાનૈયા મંડપ નીચે બેઠા છે.
અમારી શાળાનું ખેલ મેદાન બહુ વિશાળ છે.
સચિનનું શતક પૂરું થતાં જ પેવેલિયનમાં બેઠેલા પ્રેક્ષકો તાળીઓ પાડવા લાગ્યા.
એન સી
Indulgence in GujaratiSat in GujaratiWastebin in GujaratiConcentration in GujaratiUnintelligent in GujaratiRow in GujaratiSinning in GujaratiEntree in GujaratiShift in GujaratiTireless in GujaratiUttered in GujaratiToothsome in GujaratiDeath in GujaratiSeep in GujaratiChinese Parsley in GujaratiUnclean in GujaratiAil in GujaratiForce in GujaratiUnwearied in GujaratiFamily Man in Gujarati