Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Pencil Gujarati Meaning

પેનસિલ, પેન્સિલ, સીસાપેન

Definition

કોઇ તળીયા પર ચિત્ર અંકિત કરવું
કાગળ પર લખવાના કામમાં આવતું એ સાધન જેમાં સીસા, રંગીન ખડિયા વગેરેની સળીઓ ભરેલી હોય છે

Example

રામે તેની પુસ્તિકામાં કેરીનું ચિત્ર બનાવ્યું છે.
વિદ્યાર્થીઓ પેન્સિલ વડે રેખાચિત્ર બનાવી રહ્યા છે.